✨ ચિત્ર સ્પર્ધાના નિયમો ✨


✨  ઉંમર મર્યાદા નથી ✨

કોઈપણ ઉંમરના ભાગ લેઈ શકે છે.

વિષય આપમેળે પસંદ કરી શકો છો.

હસ્તચિત્ર હોવું જોઈએ.

પ્રવેશ માટે જરૂરી વિગતો:
નામ,
સરનામું
વોટ્સએપ નંબર.

તમારું હસ્તચિત્ર bardaisadbhav@gmail.com ઈમેલ પર મોકલો અથવા નીચેના નંબર પર વોટ્સએપ કરો:

📱 Vaibhavi – 9978609528
📱 Kantilal   – 9978609558

અંતિમ તારીખ: 4મી જુલાઈ

ઇનામ વિતરણ તારીખ: 5મી જુલાઈ

અંગ્રેજી કે ગુજરાતી ભાષામાં લખી શકાય છે.


જેમના ચિત્ર પસંદ થશે તેમને વ્યકિતગત રીતે સંપર્ક કરવામાં આવશે.

📞 સ્પર્ધા અંગે કોઈ પ્રશ્ન હોય તો ઉપર આપેલા નંબર પર ફોન કે વોટ્સએપ કરો. """

🎨 ડ્રોઈંગ સ્પર્ધાની નવીનતમ માહિતી હવે YouTube પર ઉપલબ્ધ છે! સંપૂર્ણ વિગતો, નિયમો અને ઇનામોની જાહેરાત જોવા માટે YouTube ચેનલ પર મુલાકાત લો।

📺 YouTube પર જુઓ: Drawing Competition Update

🔔 નવી અપડેટ માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો!

Countdown

Drawing Competition Result

0 Days
9 Hours
59 Minutes
59 Seconds

Drawing Received